આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતીમાં લખાયેલા એવા સરસ વિચારોની Life Quotes જે આપણા જીવનને બદલી શકે. ચાલો, આપણે એવા જ કેટલાક મજાના વિચારો જોઈએ – અને હા, બધું સીધું સાદું ગુજરાતીમાં! તો ચાલો, શરૂ કરીએ આ મજાની સફર. આપણે બધા જ રંગ જોવાના છે Life Quotes in Gujarati , Self Respect life Quotes in Gujarati, Life Motivational Quotes in Gujarati, Best Quotes for Life in Gujarati Text and Sad Life Quotes in Gujarati – ખુશીના, દુઃખના, હિંમતના, આત્મવિશ્વાસના. દરેક વિચાર આપણને કંઈક નવું શીખવશે, કંઈક નવું વિચારવા મજબૂર કરશે. કોઈ વાર હસાવશે, તો કોઈ વાર વિચાર કરતા કરી દેશે. પણ દરેક વિચાર Life Quotes આપણને જીવનની એક નવી દિશા બતાવશે.
• જીવન વિશેના સુવિચારો | Life Quotes
• આત્મસન્માન વિશેના સુવિચારો | Life Motivational Quotes
• પ્રેરણાદાયી જીવન સુવિચારો | Inspirational Quotes
• જીવન માટેના શ્રેષ્ઠ સુવિચારો | Best Life Quotes
• દુઃખદ જીવન સુવિચારો ગુજરાતીમાં | Sad Life Quotes
More: હેપ્પી બર્થ ડે મમ્મી | Happy Birthday Mom
Life Quotes In Gujarati

જીવનમાં બીજા લોકો કેવા છે
તે સાબિત કરવા જતા આપણે કેવા છીએ
તે સાબિત થઇ જાય છે.

દરેક ને જીવનમાં સફળતા એક દિવસ માં જ નથી મળી જતી
પણ નક્કી કરી લો તો એક દિવસ જરૂર મળે છે.
જયારે જીંદગી નચાવે છે
ત્યારે આપણી આસપાસ ના લોકો જ ડીજે વગાડે છે.

આ જીવન અકાલ્પનિક છે,
જેઓ બીજા માટે જીવે છે
તેઓ જ ખરેખર જીવે છે.
કોઈ જીવ ને ભલે ચણ ના નાખો પણ,
કોઈ ના જીવનમાં અડચણ ના નાખો.
જીંદગી ના રસ્તા સીધા અને સરળ હોય છે,
પણ મનના વળાંકો જ બહુ નડે છે.
જીવનમાં જો તમારી પાછળ બોલનારા નહિ હોય
તો તમે ક્યારેય પણ આગળ નહિ વધી શકો.
જીવનમાં સપનાઓ તુટવા પણ જરૂરી છે,
ખબર તો પડે કે આપણામાં કેટલી ત્રેવડ છે પાછું ઉઠવાની.

જે દિવસથી તમે તમારી સફળતાની આશા
બીજાને ભરોસે મૂકી દીધી,
સમજી લે જો કે એ જ દિવસથી
તમારી નિષ્ફળતાનો શરૂઆત ચાલુ થઇ ગઇ છે.

રમતાં રમતાં લડી પડે એ માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભાઈ, એ જ માણસની પ્રકૃતિ.

સત્ય મારા જીવનનો મૂળ મંત્ર છે,
જેના માટે હું સંસારનાં સમસ્ત યશ,
વૈભવ અને પ્રેમનો પણ ત્યાગ કરી શકું છું.
જીવનમાં સૌથી સુંદર વસ્તું પૈસા કે દોલત નથી,
જીવનની સૌથી સુંદર વસ્તું માણસો, યાદો, ક્ષણો, ખુશી અને પરિવાર છે…!

સફળતા મેળવવા માટે સખત મહેનત જરૂરી છે,
પણ જીંદગીના સખત સંઘર્ષો માટે આત્મ સમ્માન જરૂરી છે.
તમે જો તમારા માતા પિતાના જ ના થઇ શકો
તો આ દુનિયામાં તમે બીજા કોઈના ના થઇ શકો

લોકો તો ટીકા કરશે જ એનાથી તારો રસ્તો ના બદલ
થવું હોય સફળ તો બસ મૂકીને શરમ સાહસ કરતા શીખ.

કોણ કહે છે કે NATURE અને SIGNATURE નથી બદલાતા,
આંગળી પર વાગે તો SIGNATURE અને હૃદય પર વાગે તો NATURE
બદલાઈ જ જતા હોય છે !!
તો આ હતા આપણા ગુજરાતી ભાષાના કેટલાક અદ્ભુત Quotes – જીવનના દરેક પાસા માટે. આશા રાખું છું કે આ વિચારોએ તમારા મનમાં કંઈક નવું બીજ રોપ્યું હશે.
- જીવન વિશેના સુવિચારોએ તમને નવી દ્રષ્ટિ આપી હશે
- આત્મસન્માનના વિચારોએ તમારો આત્મવિશ્વાસ વધાર્યો હશે
- પ્રેરણાદાયી સુવિચારોએ તમને નવી ઊર્જાથી ભરી દીધા હશે
- શ્રેષ્ઠ જીવન સુવિચારોએ તમને જીવનની નવી દિશા બતાવી હશે
- ગુજરાતી ટેક્સ્ટમાં લખેલા સુવિચારોએ આપણી ભાષાનું સૌંદર્ય બતાવ્યું હશે
- અને દુઃખદ જીવન સુવિચારોએ તમને સમજાવ્યું હશે કે દુઃખ પણ જીવનનો એક ભાગ છે
યાદ રાખજો, આ સુવિચારો માત્ર વાંચવા માટે નથી, એમને જીવનમાં ઉતારવા માટે છે. તમારામાંથી દરેક જણ આ વિચારોને પોતાની રીતે સમજશે, પોતાના જીવનમાં ઉતારશે.
More: Hindi Shayari and Quotes