જન્મદિવસ એ એક ખાસ દિવસ છે, જે આનંદ અને ઉજવણીનો સમય છે. તમારા પ્રિયજનોને તેમના વિશેષ દિવસે ખુશીથી ભરી દેવા માટે, તેમને હૃદયસ્પર્શી જન્મદિવસની શુભેચ્છાઓ મોકલવા કરતાં વધુ સારી કોઈ રીત નથી.
“જન્મદિવસની શુભકામનાઓ | Happy Birthday Wishes “ જે તમને ગુજરાતીમાં તમામ ઉંમરના લોકો માટે અનોખી અને સર્વશ્રેષ્ઠ જન્મદિવસની શુભેચ્છાઓ પ્રદાન કરે છે. અહીં તમને મળશે: Gujarati Happy Birthday Wishes
“જન્મદિવસની શુભકામનાઓ” સાથે, તમે ક્યારેય જન્મદિવસની શુભેચ્છાઓ માટે શબ્દોની ખોટ અનુભવશો નહીં. અમારી વેબસાઇટ તમને તમારા પ્રિયજનોને ખુશીથી ભરી દેવા અને તેમના વિશેષ દિવસને વધુ ખાસ બનાવવા માટે બધું જ પ્રદાન કરે છે.
તો શા માટે રાહ જોઈ રહ્યા છો? આજે જ “જન્મદિવસની શુભકામનાઓ”ની મુલાકાત લો અને તમારા પ્રિયજનોને તેમનો જન્મદિવસ યાદગાર બનાવવામાં મદદ કરો!
ના આસમાન થી ટપક્યા છો ના ઉપરથી મોકલવામાં આવ્યા છો. આજકાલ કયાં મળે છે તમારા જેવા લોકો તમને તો ઓર્ડર આપી બનાવવામાં આવ્યા છે. જન્મ દિવસની લાખ લાખ શુભકામના મિત્ર
સૌથી કંજુસ ઇન્સાનનો એવોર્ડ જેને ગ્રિનિચ બુક વાળા ધરે આવીને આપી ગયા છે એવા મારા પ્રિય મિત્ર એટલે તમને જન્મ દિવસની લાખ લાખ શુભકામના
ઓ મારા પ્રિય મિત્ર લાખોમાં મળે છે તારા જેવો દોસ્ત અને કરોડો માં મળે છે મારા જેવો દોસ્ત હેપી બર્થ ડે મિત્ર
યાર તારા જન્મ દિવસ પર કોઇ કિમતી વસ્તુ ભેટમાં આપવાનું વિચારૂ છુ, પણ પછી વિચાર આવ્યો કે, તુ ખોઇ નાખીસ, એટલે રહેવા દઉ છુ. જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા, પાર્ટીનું શું છે મેસેજ કરજે.
ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે; તમારા હોઠ પર સદાય સ્મિત રહે; જન્મદિવસ પર આવી ભેટ આપે જન્મદિવસની શુભેચ્છાઓ!
ચહેરો તમારો ખિલેલો રહે ગુલાબ ની જેમ નામ તમારુ રોશન થાય સૂરજ ની જેમ દુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમ જો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએ તો પણ આ જ રીતે જનમદિવસની ઉજવણી કરતા રહેજો! જન્મદિવસની શુભેચ્છાઓ!
ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે; તમારા હોઠ પર સદાય સ્મિત રહે; જન્મદિવસ પર આવી ભેટ આપે જન્મ દિવસ ની શુભકામના
દરેક દિશાઓમાંથી આપને સુખ, સફળતા, સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાઓ. આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી ઝળહળતું રહે એવી પ્રભુને નમ્ર પ્રાર્થના… જન્મદિવસની શુભકામના.
હું તમને જીવન કરતા વધારે પ્રેમ કરું છું હું મૃત્યુથી ડરતો નથી પણ મને તને ગુમાવવાનો ડર છે જો તમે તમારા હૃદયમાં ઇચ્છતા હોવ તો મારો પ્રયત્ન કરો મારે જીવનમાં તારે સિવાય કંઈ નથી. હેપી જન્મદિવસ મારા પ્રેમ
ભગવાન તે દિવસે ખૂબ મનોરંજક હશે જે દિવસે તેણે તમને બનાવ્યો મહોબ્બત કેસ ગુલાબનો ગર્વ એ દીલ , ભગવાન એક ક્ષણ તમને watchingભા કરશે, જન્મદિવસ ની શુભકામના
તમે તે તારાની જેમ ચમકશો જેનો પ્રકાશ ક્યારેય ઓછો થતો નથી તમને તે ફૂલની ગંધ આવે છે ફૂલ જે ક્યારેય સમાપ્ત થતું નથી “જન્મદિવસ ની શુભકામના”
તમારો ચહેરો તમને ખવડાવતા ફૂલ જેવો છે, તમારું નામ પ્રકાશની જેમ પ્રકાશિત થાય, તમે દુ: ખમાં પણ ગુલાબની જેમ હસતા રહો, જો અમે તમને ક્યારેય ટેકો ન આપી શકીએ, તો આ રીતે તમારો જન્મદિવસ ઉજવતા રહો.
તમને ખુશ હોઠ, જન્મ દિન મુબારખ, કોઈ દુ: ખ તમારી નજીક ન આવે, તમને સુખી જીવનની શુભેચ્છા.
વાદળી આકાશ પર તમારું નામ લખો વાદળો પર તમારો જન્મદિવસ ઉજવો, હું તમારા બધા દુ: ખ દૂર કરીશ, હું તમારા પર દરેક ખુશીનું બલિદાન આપીશ.
અમારી પાસેથી જીવનના કેટલાક ખાસ #દુઆઓ લો, જન્મદિવસ પર અમારી પાસેથી કેટલાક #દૃશ્યો લો, જે રંગ તમારા જીવનની # ક્ષણોને ભરી દે … તે સ્મિત આજે અમારી પાસેથી લઈ લો જન્મ દિવસ ની શુભકામના
Heart Touching Happy Birthday Wishes in Gujarati 2024
ભગવાન તમને દુનિયાભરનું સુખ આપે, જીવનમાં ડગલે ને પગલે પ્રગતિ આપે, તમારા હોંઠ પર સદાય સ્મિત રહે, જન્મદિવસ પર આવી ભેટ આપે.
આજના જન્મ દિવસે આપને આનંદી મન મુબારક ખૂટે નહિ તેટલું ધન મુબારક તંદુરસ્તી ભર્યું તન મુબારક
હસતા રહો તમે લાખો ની વચ્ચે, ખીલતા રહો તમે કરોડો ની વચ્ચે, રોશન રહો તમે અરબો ની વચ્ચે, જેવી રીતે રહેછે સૂરજ સિતારો ની વચ્ચે. ????હેપ્પી બર્થડેય ???? Happy Birthday Wishes
ગુલ ને ગુલશન મુબારક, શાયર ને શાયરી મુબારક, ચાંદ ને ચાંદીની મુબારક, આશિક ને એની મહેબૂબા મુબારક, અમારી તરફ થી તમને તમારો જન્મદિવસ મુબારક.???? જન્મદિવસ ની શુભકામનાઓ ???? Happy Birthday Wishes
રક્ષાબંધન ની શુભેચ્છા ખૂબ ખુશીઓથી જીવ્યું છે તમે જીવન અને આ જ રીતે જીવતા રહો, હંમેશાં ખુશીઓના ઘૂંટડા પીતા રહો હેપ્પી બર્થ ડે, Happy Birthday Wishes
તમારો જન્મદિવસ એ બીજા 365 દિવસના નવા વર્ષની યાત્રાનો પ્રથમ દિવસ છે. આ વર્ષે તમારું નામ વિશ્વમાં ઝળહળે. સવારીનો આનંદ માણો. Happy Birthday Wishes
જન્મદિવસ છે તમારો, આપે છે અમે તમને આ દુવા, એક વાર જો મળી જઈએ અમે, ના થઈએ ક્યારેય જુદા, સાથ આપીશું જીવનભર નો, આ છે અમારો વાદો,જાન લૂંટાવી દઇશુ તારા પર, આ છે અમારો ઈરાદો.. ❤જન્મદિવસ ની શુભેચ્છાઓ જાનુ ❤️ Happy Birthday Wishes
ચહેરો તમારો ખિલેલો રહે ગુલાબ ની જેમ નામ તમારુ રોશન થાય સૂરજ ની જેમ દુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમ જો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએ તો પણ આ જ રીતે જનમદિવસની ઉજવણી કરતા રહેજો! જન્મદિવસની શુભેચ્છાઓ! Happy Birthday Wishes
ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે; તમારા હોઠ પર સદાય સ્મિત રહે; જન્મદિવસ પર આવી ભેટ આપે જન્મ દિવસ ની શુભકામના Happy Birthday Wishes
જન્મદિવસના શુભ પ્રસંગે, શું ભેટ આપુ તમને? બસ આજ રીતે સવીકારી લેજો, લાખો લાખો પ્રેમ તમને! Happy birthday my Love
આજના જન્મ દિવસે… આપને આનંદી મન મુબારક ખૂંટે નહી તેટલું ધન મુબારક તંદુરસ્તી ભર્યું તન મુબારક આપને જન્મ દિવસ મુબારક Happy Birthday ! ????. Let all your wishes come true ✨
ખુશીમાં વીતે તમામ દિવસો, દરેક રાત સુહાની હોય, જે તરફ પણ તમારા પગ પડે, એ તરફ ફૂલોનો વરસાદ હોય. જન્મદિવસ ની શુભકામના
જન્મદિવસ???? ની હાદિઁક???? શુભકામના???? આખી દુનિયા???? ને ખુશ???? રાખવાવાળો હર પલ તમારી ખુશી???? નો ખ્યાલ રાખે અને આપની હર એક ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના???????????? Happy Birthday Wishes
આજનો આ જન્મ દિવસે… આપને આનંદી મન મુબારક ખૂંટે નહી એટલું ધન મુબારક તંદુરસ્તી ભર્યું તન મુબારક આપ ને જન્મ દિવસ મુબારક… Happy Birthday Wishes
Cool Birthday Wishes in Gujarati Images
જન્મદિવસ? ની હાદિઁક? શુભકામનાઓ? સંપૂર્ણ દુનિયા? ને ખુશ? રાખવાવાળો હર એક પલ તમારી ખુશી? નો ખ્યાલ રાખે અને આપની હર એક ઈચ્છા પૂરી કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના? Happy Birthday Wishes
ચહેરો તમારો હંમેશા ખિલેલો રહે ગુલાબ ની જેમ નામ તમારુ રોશન થાય સૂરજ ની જેમ દુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમ જો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએ તો પણ આ જ રીતે જનમદિવસની ઉજવણી કરતા રહેજો! જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ!
શિક્ષક દિવસ ની શુભેચ્છાઓ જીવનમાં આશીર્વાદ મળે, વડીલોથી, સહયોગ મળે, નાનાઓથી, ખુશી મળે, દુનિયાથી, પ્રેમ મળે, બધા પાસેઓથી, આજ પ્રાર્થના છે મારી મહાદેવ પાસે, જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના ?
મારા પ્રિય મિત્ર, તમારો આ ખાસ દિવસ સુંદર, જાદુઈ અને ક્યારેય ભુલાય નહિ તેવા ક્ષણોથી ભરેલો રહે ! ????જન્મદિવસ ની શુભકામના
આ દિવસ માટે તેમનો આભાર કેવી રીતે માનું, જેમણે તમને આ ધરતી પર મોકલ્યો અમારા માટે, આ જન્મદિવસ પર બીજું કંઇ તો ના આપી શકીએ, બસ મારી બધી દુવાઓ છે તમારી લાંબી ઉમ્ર માટે ????જન્મદિવસની હાર્દિક શુભેચ્છા
ફૂલોએ અમૃતનું પીણું મોકલ્યું છે, સૂરજે ગગનને સલામ મોકલી છે, તમને નવા જન્મદિવસની શુભકામનાઓ????, અમે આ સંદેશ દિલથી મોકલ્યો છે.
હું મારા માટે પ્રાર્થના કરું છું, જે આજદિન સુધી કોઈ મળ્યું નથી. અમે હાર્દિકનો સંદેશ આપ્યો છે. તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે, તમને જન્મદિન મુબારક Happy Birthday Wishes
ભગવાન તમારા જીવનમાં આશીર્વાદ આપે છે અને હું તમને તમારા ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું. જન્મદિવસ ની શુભકામના.
Gujarati Birthday Wishes with Images 2024
હું તમારા જન્મદિવસ પર તમને સારા સ્વાસ્થ્ય, સુખ અને ઘણી સંપત્તિની ઇચ્છા કરું છું. જન્મ દિવસ ની શુભકામના! Happy Birthday Wishes
હું તમને તમારા જન્મદિવસ પર ઘણી બધી ખુશીઓ અને સફળતાની ઇચ્છા કરું છું. જન્મદિવસ ની શુભકામના Happy Birthday Wishes
તમારા જન્મદિવસ પર તમે જે ઈચ્છો છો, ભગવાન તમને તેમાંથી બમણું આપે. ભગવાન તમને આગળનું જીવન ખુશહાલ આપે અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે હું તમને શુભેચ્છા પાઠવું છું. જન્મદિવસ ની શુભકામના. Happy Birthday Wishes
હંમેશાની જેમ હસતા રહો. તમારો દિવસ અને આવનારું વર્ષ ખુશીઓથી ભરેલું રહે. જન્મદિવસ ની શુભકામના.
મારા પ્રિય મિત્ર, તમારો આ ખાસ દિવસ સુંદર, જાદુઈ અને ક્યારેય ભુલાય નહિ તેવા ક્ષણોથી ભરેલો રહે ! ????જન્મદિવસની હાર્દિક શુભેચ્છા???? Happy Birthday Wishes
આજના ????જન્મ દિવસે…???? આપને ????આનંદી મન???? મુબારક ખૂંટે ????નહી ????તેટલું ????ધન ????મુબારક તંદુરસ્તી ભર્યું તન મુબારક આપને જન્મ દિવસ મુબારક
હસતા રહો????તમે લાખો ????ની વચ્ચે, ????ખીલતા રહો તમે ????કરોડો ની વચ્ચે, રોશન રહો ????તમે ????અરબો ની વચ્ચે, ????જેવી રીતે ????રહેછે સૂરજ સિતારો ની વચ્ચે. ????હેપ્પી બર્થડેય ????
ગુજરાતીમાં જન્મદિવસની શુભેચ્છાઓ| New Birthday Wishes 2024
ઉગતો સૂરજ દુવા ????આપે તમને, ????ખીલતો ફૂલ ????ખુશ્બૂ આપે તમને, અમેતો ????કઈ નથી ????આપી સકતા, ????દેવાવાળો લાંબી ઉંમર આપે તમને.. ???? જન્મદિવસ ની શુભકામનાઓ ????
????આકાશની ઊંચાઈ???? પર નામ હોય તમારું???? ????ચાંદની ધરતી ????પર મુકામ હોય તમારું???? ????અમે તો રહિએ છીએ ????નાની દુનિયામાં???? ????પણ પ્રભુ કરે કે આખું ????વિશ્વ તમારું હોય.????
આભાર માનો એ ઇશ્વરનો જેણે તમને મારાથી મળાવ્યા છે એક સુંદર, સુશીલ અને Intelligent દોસ્ત મારી સાથે સાથે તમને પણ આપ્યો છે.
જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ તમારી બધી મનોકાનાઓ અને બધાજ સપના પૂર્ણ થાય તેવી પ્રભુ ને પ્રાર્થના
“સાહસથી ભરપૂર બીજું વર્ષ તમારી રાહ જોઈ રહ્યું છે. તમારો જન્મદિવસ ધામધૂમથી અને વૈભવ સાથે ઉજવીને તેનું સ્વાગત કરો. તમને ખૂબ જ ખુશ અને આનંદથી ભરેલા જન્મદિવસની શુભેચ્છાઓ! “
“તમને જીવનની સૌથી મોટી ખુશીઓ અને ક્યારેય ન સમાપ્ત થતા આનંદની ભેટ મળે. જન્મદિવસ ની શુભકામના.”
“ભૂતકાળ ભૂલી જાઓ; ભવિષ્યની રાહ જુઓ, કારણ કે શ્રેષ્ઠ વસ્તુઓ હજુ આવવાની બાકી છે.”
ફૂલોની જેમ મહેકતું રહે હંમેશાં જીવન તમારું ખુશીઓ તમારાં કદમ ચૂમે ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.
જન્મદિવસની શુભકામના. દરેક દિશાઓમાંથી આપને સુખ, સફળતા, સંતોષ અને તંદુરસ્તી પ્રાપ્ત થાઓ. આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓથી ઝળહળતું રહે એવી પ્રભુને નમ્ર પ્રાર્થના…
આપનું જીવન જળહળતુ અને સર્વે કાર્યોમા પ્રગતિશીલ બની રહે. ઉતરો ઉતર ખૂબ પ્રગતિ કરો, દીધાર્યું બનો, આપનુ જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે, માતાજી આપણે શક્તિ પ્રદાન કરે એવી જગત જનની માઁ આધ્યાશક્તિના ચરણોમા પ્રાથઁના….????
ભગવાન તમને દુનિયાભરનુ સુખ આપે જીવનમાં દરેક પગલે પ્રગતિ આપે; તમારા હોઠ પર સદાય સ્મિત રહે; જન્મદિવસ પર આવી ભેટ આપે
ફૂલોની જેમ મહેકતું રહે હંમેશાં જીવન તમારું ખુશીઓ તમારાં કદમ ચૂમે ઘણો બધો પ્રેમ અને આશીર્વાદ અમારો.
તમારો જન્મદિન છે “ખાસ” કેમ કે તમે છો સૌનાં દિલની ‘પાસ’ અને આજે પૂરી થાય તમારી બધી જ “આશ”
આજ તમારો જગમાં હતો અવતરણ દિવસ, આજ બનાવી દઈએ ઉજવી ખાસ દિવસ, મારા માટે વર્ષનો આ છે ખાસ દિવસ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને જન્મદિવસ.
આજ હતો કે કાલ એતો યાદ નથી તમારો જન્મદિવસ, પણ મારા માટે તો આ મહિનોજ રહ્યો છે કાયમી ખાસ, એટલે જ મહિનાના પ્રથમ દિવસે જ વ્યક્ત કરૂં શુભેચ્છાઓ જન્મમાસ.
તમે જેના પર લાગણીઓ વરસાવો છો, એ લોકો તમારી કદર કરતા રહે. ગેરહાજર ભલેને ના હોવ તમે મહેફિલ માં, પણ લોકો તમારી વાતો થી હાજરી ભરતા રહે.
હે વાલા મારા પ્રિય મિત્ર, તમારો આ ખાસ દિવસ સુંદર, જાદુઈ અને ક્યારેય ભુલાય નહિ તેવા ક્ષણોથી ભરેલો રહે ! ????જન્મદિવસની હાર્દિક શુભેચ્છા????
ચહેરો તમારો ખિલેલો રહે ગુલાબ ની જેમ નામ તમારુ રોશન થાય સૂરજ ની જેમ દુઃખમાં પણ હસતા રહો ફૂલો ની જેમ જો અમે ક્યારેક તમને સાથ ન આપી શકીએ તો પણ આ જ રીતે જનમદિવસની ઉજવણી કરતા રહેજો!
કઈક ગ્લાસ ફૂલ થાય નહીં, દારૂ થી દર્દ દૂર થાય નહીં રાખી દે જો મિત્ર હાથ ખંભા પર, પછી મયખાના (દારૂનું પીઠું or દુકાન) માં કોઈ જાય નહીં…????????
જન્મદિવસ ની શુભકામના
Some Stylish Birthday Wish Massages in Gujarati for Friends
Here are 12 stylish birthday wish messages in Gujarati for friends without emojis:
I hope you liked this new and heartwarming Birthday wishes in Gujarati language. I have also included Gujarati Birthday Wish images to share on WhatsApp.
So, share with your friends and visit GujaratiYug for more.