શું તમે કોઈ ખાસ પ્રસંગ માટે યોગ્ય શબ્દો શોધી રહ્યા છો? શું તમે ઇચ્છો છો કે તમારા શુભેચ્છાઓ ખરેખર અર્થપૂર્ણ અને મનથી આવેલા હોય? જો હા, તો તમે યોગ્ય જગ્યાએ આવ્યા છો!
“ગુજરાતી શુભેચ્છાઓ” એ એક વેબસાઇટ છે, જે તમને ગુજરાતીમાં તમામ પ્રસંગો માટે સાર્વત્રિક શુભેચ્છા સંદેશો પ્રદાન કરે છે. અહીં તમને જન્મદિવસ, લગ્ન, નવજાત શિશુ, ઉત્સવો, પરીક્ષાઓ અને ઘણા બધા માટે શુભેચ્છા સંદેશાઓનો સમૃદ્ધ સંગ્રહ મળશે.
શું તમે કવિતાના મૂડમાં છો? અમારી પાસે તમારા માટે પણ કંઈક છે! અમારી વેબસાઇટમાં વિવિધ પ્રસંગો માટે ગુજરાતી શુભેચ્છા કવિતાઓનો સંગ્રહ પણ છે.
“ગુજરાતી શુભેચ્છાઓ” સાથે, તમે હંમેશા યોગ્ય શબ્દો શોધી શકશો જે તમારા હૃદયની વાત કહેશે. તો આજે જ અમારી વેબસાઇટ શોધો અને તમારા જીવનમાં ખાસ લોકોને ખુશ કરવાનું શરૂ કરો!
અમે આશા રાખીએ છીએ કે “ગુજરાતી શુભેચ્છાઓ” તમને તમારી જરૂરિયાતો માટે યોગ્ય શુભેચ્છા સંદેશાઓ શોધવામાં મદદ કરશે. જો તમને કોઈ પ્રશ્નો અથવા સૂચનો હોય, તો અમારો સંપર્ક કરવા માટે ન અચકાવો.
મુરખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા,
બુદ્ધિશાળી પાસેથી ઠપકો સાંભળવો વઘુ ફાયદાકારક હોય છે.
આ દુનિયામાં બધું જ કીમતી હોય છે,
મેળવ્યા પહેલા તથા ગુમાવ્યા પછી !
હાથ ની રેખાઓ પર ભરોસો ના કરતા સાહેબ કેમ કે,
નસીબ તો એનાય હોય છે જેના હાથ જ નથી હોતા..
જો તમે કામમાં મંડયા જ રહો તો જે ઇચ્છો તે પામી શકો છો.
અવસર એને જ પ્રાપ્ત થાય છે જેનામાં કાબેલિયત હોય છે.
માત્ર કિનારે ઉભા રહી પાણી જોવાથી નદી પાર નથી થઇ શકતી.
જો તમે પોતે હાર ન માનો, તો તમને કોઇ હરાવી નથી શકતુ.
Inspirational Quotes | Love Quotes | Funny Quotes | Friendship Quotes | Family Quotes | Positive Quotes | Quotes by Famous People
મારા શબ્દકોષમાં ”અસંભવ” નામનો શબ્દ જ નથી
લક્ષ્ય નહી, રસ્તો બદલી જુઓ, સફળતા જરૂરી મળશે.
ધીરજ રાખ ભાઈ,
અમે ઉડસુ પણ પોતાના ડમ પર.
તમે પૈસા બનાવો સાહેબ,
સબંધ આપો આપ બની જશે.
“અગર તમે કૈક મોટું વિચારી શકો છો,
તો યકીન માનો તમે કૈક મોટું પણ કરી શકો છો.”
જે દિવસથી તમે તમારી ક્ષમતા ગણવાની શરૂ કરી દીધી
સમજી લે જો એ જ દિવસથી તમારી સફળતા થોબી જશે
ઈચ્છાઓ ક્યારે નાની નથી હોતી
અને આશાઓ ક્યારે નિષ્ફળ નથી જતી
Inspirational Quotes | Love Quotes | Funny Quotes | Friendship Quotes | Family Quotes | Positive Quotes | Quotes by Famous People
જીવતા રહીને પણ મરી જાય છે એ લોકો
જેમની આશાઓ મજબૂત નથી હોતી
હસતું હોય છે આ જગત એમના પર
જેના સપનાઓ આકાશ માં હોય છે
છોડી દીધી હતી આશાઓ જેમના પર કાલ સુધી બધાએ
આજે એમની જ પાછળ આ આખું જગત પાગલ છે
દુનિયા ની કોઈ પણ સમસ્યા
તમારા હિંમત થી મોટી નથી હોતી.
ખાલી એક વ્યક્તિ તમારી જિંદગી બદલી શકે છે.
જે આપ ખુદ છો.
Inspirational Quotes | Love Quotes | Funny Quotes | Friendship Quotes | Family Quotes | Positive Quotes | Quotes by Famous People
સોઉથી મોટો ગુરુ એ ઠોકર છે,
એજ આપણને લગતી જશે
અને આપશે શીખતાં રહેશુ.
એમને લાગે છે કે એના નસીબ સારા છે,
પણ મને ખબર છે સાહેબ મારી મહેનત જાનલેવા છે.
સફળતા પાર કરવા માટે,
અસફળતા ના રસ્તા પાર કરવા પડે છે સાહેબ.
સારા સમય લાવા માટે,
ખરાબ સમય સામે લડવું પડે છે સાહેબ.
જેટલું આપણે બીજા વિશે વિચારીયે છીએ,
એટલું જો આપણે પોતાના માટે વિચારીયે તો ઘણા આગળ આવી જાસુ.