Love Quotes in Gujarati | લવ ક્વોટ્સ ગુજરાતી

પ્રેમ એ જીવનનો એક અમૂલ્ય ભાગ છે. તે આપણા હૃદયને સ્પર્શે છે અને આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે. આજે આપણે પ્રેમના વિવિધ પાસાઓને સ્પર્શતા સુંદર અવતરણો- Love Quotes વિશે વાત કરીશું. આ બ્લોગમાં, આપણે પ્રેમ વિશેના સુવિચારો, લાગણીઓને વ્યક્ત કરતા અવતરણો – Emotional Love Quotes, સ્વ-પ્રેમ વિશેના વિચારો અને પતિ-પત્ની માટેના ખાસ પ્રેમ સંદેશાઓનો – Love Quotes for Husband સમાવેશ કર્યો છે. આ Quotes આપના હૃદયને સ્પર્શશે અને આપના જીવનમાં પ્રેમની મહત્તા સમજવામાં મદદરૂપ થશે.

Best Love Quotes In Gujarati | Emotional Love Quotes | Love Quotes for Husband In Gujarati

Best Love Quotes In Gujarati

દલીલનો મતલબ છે
કે હું સાચો અને તું ખોટી,
પ્રેમનો અર્થ છે કે હુ ખોટો
અને ફક્ત તું સાચી !!

પ્રેમ ક્યારેય
અધુરો નથી રહેતો,
અધુરી રહી જાય છે એકબીજા
સાથે રહેવાની ઈચ્છા !!

પ્રેમ થવા લાગે તો
પૂજા પાઠ શરુ કરી દેજો,
મોહબ્બત હશે તો મળી જશે ને
બલા હશે તો ટળી જશે !!

Gujarati love quotes

કોઈ કારણ વગર
નથી થતી કોઈની મુલાકાત,
એક અધુરો રહી ગયેલો સંબંધ
પૂરો થવાનું લખ્યું હોય છે !!

love quotes in gujarati

તમારી સુંદરતા કદાચ
આકર્ષણનું કારણ હોઈ શકે,
પણ તમારો વ્યવહાર જ પ્રેમનું
કારણ બની શકે છે !!

તરસ લાગી છે
અને પાણીની બાધા છે,
બસ આવી જ કંઇક એ
કાનાની રાધા છે !!

તારી મરજી યાર !
જયારે મન થાય વાત કરજે
અને મન ના થાય તો ના કરીશ,
બસ હંમેશા ખુશ રહેજે કેમ કે
તારી ખુશીમાં જ મારી ખુશી છે !!

love quotes in Gujarati

પ્રેમ હજુ નવો છે
એટલે ઘણી કસમો ખાઓ છો,
થોડો સમય જવા દો પછી જોઈએ
કે તમે કેટલો નિભાવો છો !!

કોઈની સામે માથું
ના ઝુકાવનાર માણસ જો
તમારી સામે હાથ જોડીને તમારા
પ્રેમની ભીખ માંગે અને જો તમે
એ પ્રેમને ઠુકરાવી દો તો તમારા જેવું
બદનસીબ બીજું કોઈ ના હોય !!

Gujarati love quotes

કોઈને હાસિલ કરવા
માટે કેટલું તડપવું પડે છે,
એ તો જેમણે સાચો પ્રેમ કર્યો હોય
એમને જ ખબર હોય છે !!

love quotes in Gujarati image

પ્રેમ કરવો સહેલો નથી,
એક વાંદરી માટે થઈને બીજી
100 વાંદરીઓને આપણે ઇગ્નોર
કરવી પડે છે સાહેબ !!

જે વ્યક્તિ જોરદાર
પ્રેમ કરી શકે એ જ વ્યક્તિ
તમને જોરદાર નફરત
પણ કરી શકે છે !!

Gujarati love quotes images

એવું જ હોય છે,
જેની સાથે પ્રેમ થાય
એ સાવ આસાનીથી મળી જાય
તો વિશ્વાસ નથી થતો !!

પ્રેમમાં રાહ જોવી એ
તો સાચા પ્રેમની નિશાની છે,
જે રાહ જોઈ શકે એ જ તો
પ્રેમને નિભાવી શકે !!

love quotes and images in Gujarati

ઘરવાળા શું કહેશે
દુનિયા શું કહેશે એવું વિચારીને
એ વ્યક્તિનો સાથ ના છોડતા
જેની દુનિયા તમે છો !!

જીવનમાં એ વ્યક્તિને
જો ખોઈ દેશો જેના દિલમાં
તમારા માટે ઈજ્જત, ચિંતા અને
સાચો પ્રેમ હોય તો સમજી જજો કે તમારા
જેવું બદનસીબ બીજું કોઈ નથી !!

પ્રેમના કોઈ
પુરાવા નથી હોતા,
એનું નામ સાંભળતા જ
દિલના ધબકારા વધી જાય
તો સમજી લેજો પ્રેમ છે !!

અપનાવી લો એને
જે દિલથી ચાહે છે તમને,
કેમ કે બહુ ઓછા લોકોને
સાચો પ્રેમ મળે છે !!

સમયને પણ
કોઈ સાથ પ્રેમ થયો છે,
એટલો બેચેન રહે છે કે ક્યાંય
ઉભો જ નથી રહેતો !!

love quotes gujarati

શરાબની બોટલ
તો એમ જ બદનામ છે,
નશો કરવો જ હોય તો
પ્રેમ કરી જુઓ !!

પ્રેમ વગર માણસ,
માત્ર એક શરીર છે !!

પ્રેમની ખાસિયત છે,
જે વધારે ઝગડો કરે છે
એ પ્રેમ પણ વધારે કરે છે !!

તમે કોઈ ખાસને
બતાવવા માટે સ્ટેટસ મુકો
અને રાહ જોવો કે હમણાં જોશે
તો એ પણ એક પ્રેમ છે !!

Gujarati ma prem quotes

એક પ્રેમ કંઇક
એવો પણ કરી લઈએ,
ભલે સાથે ના રહી શકીએ પણ
એકબીજાનો સાથ આપીને આ
જિંદગી જીવી લઈએ !!

શરૂઆત તો
બધા સારી જ કરે છે,
વાત અંત સુધી સાથ
નિભાવવાની છે !!

આપણે જેને પ્રેમ
કરતા હોઈએ એની સાથે
દોસ્ત બનીને રહેવું સાચે જ
બહુ અઘરું હોય છે !!

કોઈના પ્રેમને
ભૂલી જવો એ વહેમ છે,
દિલમાંથી ક્યારેય નથી નીકળતા
જેનાથી સાચો પ્રેમ હોય !!

કોઈપણ સંબંધનો
ત્યારે અંત આવી જાય જયારે
એકનો વધારે પડતો પ્રેમ અને પરવાહ
બીજાને બોજ લાગવા માંડે !!

આ દુનિયામાં રૂપ જોઇને
મરી જવા વાળા તો લાખો છે પણ
મને તો તારા દિલથી પ્રેમ છે !!

Emotional Love Quotes

તારી જીદ છે ને મારાથી દુર રહેવાની,
મારી પણ જીદ છે તને હંમેશા ચાહવાની,
હવે જોઈએ છીએ કે તારી જીદ તૂટે છે
કે મારા આ શ્વાસ તૂટે છે !!

જગત શું જાણે
કે રાધાએ શું ખોયું હશે,
છાના ખૂણે કદાચ કાન્હાનું
હૃદય પણ રોયું હશે !!

હવે હિંમત નથી
પ્રેમની ભીખ માંગવાની,
જે તમને ઠીક લાગે એ કરો !!

love quote images in gujarati

આ જિંદગીએ એક
વાત તો શીખવાડી દીધી,
દોસ્તી કરો કે પ્રેમ કરો પણ
કોઈ પાસે આશા ના રાખવી !!

અંતે ખતમ થઇ ગયું
તમને મારા બનાવવાનું ઝનુન,
આમ પણ તમે મારા હતા જ ક્યારે !!

એ જાણે છે કે મારી બધી પોસ્ટ
અને સ્ટોરી માત્ર એના માટે જ છે,
એ બધું જ જોવે છે પણ નથી કોઈ જવાબ
આપતી કે નથી મને બ્લોક કરતી !!

પ્રેમ સાચો હોય
તો માણસ જલીલ
જરૂર થાય છે !!

Gujarati quote images on love

નહીં મળી શક્યાનો
અફસોસ એટલા માટે હોય છે
કે કોઈની જગ્યા બીજા કોઇથી
ક્યારેય પુરાતી નથી !!

મારું દિલ પણ
સાચે જ બહુ નાદાન છે,
હજારો ચાહવા વાળાને ઇગ્નોર
કરીને એક બેકદર અને પથ્થર દિલ
માણસ પાછળ એ પાગલ છે !!

કોઈ બેકદરને
મફતમાં મળી જશે એ,
જે કોઈપણ કિંમતે મારે
જોઈએ છે !!

દુવા કરું છું કે જે
મારા પર વીતી છે એ
તારા પર ના વીતે !!

આદત માણસને
એક દિવસ બરબાદ કરી દે છે,
પછી એ આદત કોઈ નશાની હોય
કે કોઈને બેહદ પ્રેમ કરવાની !!

મેં હસીને
છોડી દીધા એમને,
જેમને મેળવવા માટે હું
બહુ રડ્યો હતો !!

ફરક તો પડે યાર,
હું દિલથી વાત કરું અને
તું તારી મરજીથી !!

ખબર નહીં શું કામ હું
એ વ્યક્તિની ચિંતા કરું છું,
જેને મારી કંઈ પડી નથી !!

love quotes images in gujarati

તમે તો સુઈ જાઓ છો
કોઈ બીજાના સપના જોઇને,
મને પૂછો રાત કેટલી લાંબી હોય છે !!

તારા આ ટૂંકા જવાબો,
ઘણા મોટા પ્રશ્નો ઉભા કરી
રહ્યા છે મારા મનમાં !!

એ કહેતી રહી
કે તમે માત્ર મારા છો,
અને મારે સાંભળવું હતું કે
હું માત્ર તમારી છું !!

Gujarati love quotes images

બસ કર ઓ દિલ,
હવે વધારે જલીલ થઈશ
તો હું જીવી નહીં શકું !!

હા ગુનો કર્યો છે મેં
સાચા દિલથી પ્રેમ કરવાનો,
સજા તો મને મળવી જ જોઈએ !

Love Quotes for Husbands

ફોન ભલે
એ મને Mi નો આપે,
પણ પ્રેમ iPhone જેવો કિંમતી
કરે એવો Husband
જોઈએ મારે !!

બહુ Lucky
હોય છે એ છોકરીઓ,
જેમને પ્રેમની સાથે સાથે
Respect કરવાવાળો
Husband મળે છે !!

મારે તારો BF નહીં,
તારો HUSBAND બનવું છે !!

હું તમને તુકારાથી
નહીં જીકારાથી બોલાવીશ,
કેમ કે તમે જ મારા ફ્યુચર
હસબન્ડ છો ને !!

કોઈ સંબંધ પૂછે
આપણો તો કહી દેજે,
એ બોયફ્રેન્ડ નહીં
હસબંડ છે મારો !!

Husband
એવો હોવો જોઈએ,
જે પ્રેમમાં દિલ લઇ લે
અને ગુસ્સામાં Kiss !!

Summary:

આશા છે કે આ પ્રેમ અવતરણો – Gujarati Love Quotes, લાગણીશીલ પ્રેમ અવતરણો Emotional Quotes અને દુ:ખદ પ્રેમ અવતરણોએ- Sad Love Quotes in Gujarati તમારા હૃદયને સ્પર્શ્યું હશે. પ્રેમની આ વિવિધ અભિવ્યક્તિઓ આપણને યાદ અપાવે છે કે પ્રેમ એ જીવનનો એક જટિલ, સુંદર અને કેટલીક વાર પીડાદાયક ભાગ છે. આપણે જ્યારે ખુશીના ક્ષણોમાં હોઈએ કે દુ:ખના સમયમાં, આ શબ્દો આપણને સાંત્વના આપે છે અને પ્રેરણા આપે છે. આશા છે કે તમે આમાંથી કેટલાક અવતરણોને તમારા જીવનમાં લાગુ કરશો અને તમારા પ્રિયજનો સાથે વહેંચશો. યાદ રાખો, પ્રેમ એ એક યાત્રા છે, અને દરેક અવતરણ Quotes એ યાત્રાનો એક નાનો, અર્થપૂર્ણ ભાગ છે.

I hope you liked this post. Visit Gujaratiyug or join our WhatsApp for more.

Leave a Comment